________________
ધર્મ શ્રદ્
?
હા કે બીજાને. જે વસ્તુનું જ્ઞાન પાતાને ન હાય, તે વસ્તુના ફાયદા ઉઠાવવા માટે બીજાના જ્ઞાનની સહાય, લેવી પડે છે: પણ જ્ઞાનની જરુરત પડે જ છે. બીજાના જ્ઞાનની સહાય લેવી, એને શ્રદ્ધા કહેવાય છે.
એક વાત યાદ રાખવા જેવી છે કે એકબીજાની ક્રિયાના કાયદો એકબીજાને થતા નથી, પણ એકબીજાના જ્ઞાનના ફાયદા એકબીજાને જરૂર મળી શકે છે. માબાપના દૂધના જ્ઞાનથી બાળકને ફાયદો થાય છે, પણ માબાપના દૂધ પીવાથી બાળકની ક્ષુધા ભાંગતી નથી. એ જ રીતે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ થયા હતા તેથી આપણે અત્યારે સર્વજ્ઞ નથી બની જતા, પરન્તુ ભગવાનના જ્ઞાનથી ફાયદો જરૂર ઉઠાવી શકીએ છીએ.
ક્રિયાત્મક ફાયદા મેળવવા માટે ક્રિયા તા પાતે જ કરવી પડે છે. એ ક્રિયા કરવામાં પેાતાનુ કે બીજાનુ” જ્ઞાન માદક અને છે. આ રીતે જ્ઞાન અને ક્રિયા પરસ્પર એક બીજા સાથે સકળાયેલાં છે. એમાંથી એકનુ પણ ખંડન થઈ શકે તેમ નથી. એકનુ ખંડન કરતાં બીજાનું પશુ ખંડન થઈ જાય છે.
બીજી વાત એ છે કે જેને શ્રધ્ધા નહિ હાય તેને જ્ઞાન થઈ શકવાનુ જ નથી. એકડો ભણતી વખતે માળકને એકડાની જરૂરિયાતનું ભાન હતુ જ નથી. એ એકડા માબાપ કે શિક્ષકના કહેવાથી જ ભણે છે, શિક્ષકના કહેવા ઉપર વિશ્વાસ રાખવાથી જ તે જ્ઞાની મની શકે છે. એ