________________
૧૨૮
ધર્મશ્રદ્ધા
ધારણ કરનાર કર્મને આધીન હોવા છતાં કમની ગુલામી. એને સ્વીકાર્ય નથી, એમ જાહેર કરે છે. કર્મની ગુલામીને તેડવા માટે એ સજજ થયો છે, એવી ભાવના એ વેષ ધારણ કરનારને થાય છે તથા એને જેનારને પણ થાય છે.
શારીર, ઈન્દ્રિ, વિષ, સગાસંબંધીઓ અને. નેહીઓ વગેરે કર્મની પરતંત્રતા વધારનારા છે. એ. ગુલામી અને પરતંત્રતા હવે મને માન્ય નથી, એવી. ભાવના સાધુવેષ પેદા કરે છે કારણ કે તેમાં મુખ્ય શરત ઘરબાર, પૈસાટકા, સગાસંબંધી અને બીજી પણ શરીર, ઈન્દ્રિય, વિષય, કષાય આદિને પિષનાર સામગ્રીઓ અને તેના સંગના પરિત્યાગની છે.