________________
અહિંસા
૧૩૩
બુદ્ધિની તારતમ્યતાથી એક જ શાસ્ત્ર ઓછી-વધતા કાળે ગ્રહણ થાય અથવા જેમ ફળ તુકાળે પણ પાકે અને અકાળે પણ પાકે, તેમ પ્રદેશથી કર્મ બધું ભેગવાય, વિપાકથી ભેગવાય, કે ન પણ ગવાય.
જે વિપાકથી જ બધું કર્મ ભોગવાતું હોય, તે અસં. ખ્યાત ભવમાં ઉપાર્જન કરેલું અનેક ગતિઓના કારણે ભૂત કમર, અસંગ્યાતા ભવ અને અનેક ગતિઓમાં ક્રમસર ભગવાય અને તે ભાવમાં પણ બીજા નવા કર્મોને બંધ થવાથી તે બધાં કર્મો પણ વિપાકેદયથી ભગવાવા જોઈએ એ નિયમ નથી, પરંતુ આયુષ કર્મ વિપાકોદયથી ભગવાય છે. સેપક્રમ આયુષવાળા જીવને પણ ઘણુ કાળે
દવા લાયક આયુષકર્મના દળ ઉદીરણાદિ કરણથી થોડા કાળમાં ભગવાઈ જાય છે. માટે વધવિરતિ, એ વધ્યાપુત્રને માંસની વિરતિતુલ્ય નિષ્ફળ નથી પણ સફળ છે.
પ્રશ્ન મરનારના કર્મ પ્રમાણે મારનાર મારે છે, તેમાં મારનારને શે દેષ?
ઉત્તરમરનાર પિતાના કરેલાં કમેને ભગવે છે, તે પણ મારનારને તે નક્કી ફલેશ થવાને સંક્લેશથી કર્મબંધ થાય છે, તેથી મારવાનાં પચ્ચખાણ અર્થાત નહિ મારવાની પ્રતિજ્ઞા કરવી જ જોઈએ.
પ્રશ્ન મરનારે એવું કર્મ બાંધ્યું હોય કે મારના રના હાથે જ મરાવું, પછી પચ્ચખાણથી શું ફળ? ”