________________
ધય બહા
ઉત્તર૦ પહેલી વાત. વધતિના પચ્ચખ્ખાણુથી શુદ્ધ જીવવીય ઉલ્લસાયમાન થાય છે. તેથી વધ કર્યાં પહેલાં પણ કમના ક્ષય થઈ જવાથી મારનારને તેના વધમાં નિમિત્ત થવાનું અનતુ નથી, માર્યા વિના પણ વિતિધર આત્મા ક્રમ ખપાવીને મેક્ષે જઈ શકે છે. કરેલું' કમ અયવસાય તથા આયુષ્યના પવતનાદિ કારણેાએ અન્ય અન્ય રીતિઓએ પણ ભાગવાઈ જાય છે.
૧૩૪
ખીજી વાત. મારનારને અમુક જીવને મારવાનુ` કમ્ હાય, ત્યાં સુધી મરનારને પણ ચારિત્ર કે સેક્ષની પ્રાપ્તિ થશે નહિ. મારનારે કરેલાં કર્મથી મરનારને સ'સારમાં રાકાવુ પડશે અને એ રીતે પોતાના શુભ પરિણામ હોય તો પણ મીજાનુ કમ ચારિત્ર લેતાં કે માક્ષે જતાં રીકે, તે કૃતનાશ, અકૃતાગમ આદિ દોષો આવેઃ કારણ કે પોતાના શુભ પરિણામનુ ફળ મળ્યુ" નહિ અને અન્યનાં કરેલાં કમ"નુ ફળ પાતાને ભાગવવુ' પડયુ' માટે વિરતિનું ફળ અવશ્ય માનવું જ જેઈએ.
પ્રશ્ન માલકના વધ કરવાથી વધારે પાપ કે વૃદ્ધને વધ કરવાથી વધારે પાપ
ઉત્તર॰ પાપના આધાર પરિણામ ઉપર છેઃ ઉપયાગ યુક્ત સાધુને એઇન્દ્રિયાદિ થવાની હિં'સા થવા છતાં પાપ નથી. દારડાને સપ માનીને ખડ્ગથી હણનારને જીવ વધ વિના પણ પાપ અંધ છે. મૃગને મારવાની ઈચ્છાએ ખાણુ ખે’ચીને મારે, તેને ઉંભય રીતિએ વ્પાપ છે. એ રીતે આળને