________________
ધર્મ શ્રદ્ધા
૧૦
સ્વર્ગ -મૈાક્ષાદિ પરોક્ષ પદાથે તેના જ્ઞાતા મહાપુરુષોના -વચન વડે જ જાણી શકાય. અહી રહ્યા લંકા દેખાય નહિ, તેમ સ્વર્ગ –માક્ષ પણ દેખાય નહિ. પર`તુ તેટલા .માત્રથી તેના અસ્તિત્વ વિષે શકા થાય નહિ.
પ્રશ્ન મનુષ્યાને વાણીસ્વાતંત્ર્ય હાવુ. જોઈએ કે નહિ ?
ઉત્તર॰ હાવુ' જાઈ એ પરન્તુ તે પહેલાં વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પણ સમજવી જોઈએ, રસ્તે ચાલતી ખૈરીને વહુ કહેવાના વાણીસ્વાતંત્ર્યને કોઈ પણુ સભ્ય સમાજ ચલાવી શકે નહિ. વાણીસ્વાત'ત્ર્યના એવા અથ ન જ થાય કેમનમાં આવે તેવા અસદ્ધ કે અસભ્ય વાકચપ્રલાપ કરવા! જે ખીના સત્ય હાય અને --જે ખેલવાથી પરિણામ સારુ આવે તેમ હોય, તે મેલવાની છૂટ પ્રત્યેક માણસને હાવી જોઈએ. અને એનુ' જ નામ સાચુ વાણીસ્વાતંત્ર્ય છે. વાણીસ્વાતંત્ર્ય એટલે સચમવાળી વાણી અથવા ખૂબ વિચાર મન્થનના અંતે .સાચી લાગતી વસ્તુને ભવિષ્યના લાભ માટે નિર્ભયપણે કહેવી તે. એવા વાણીસ્વાતંત્ર્યને સૌ કાઈ ઈચ્છે, કારણકે તેમાં વિવેક છે.
પ્રશ્ન॰ જ્ઞાન થયા વિના ક્રિયાનું પાલન હિત કરે ? ઉત્તર૰ અવશ્ય કરે, ક્રિયા એ રીતે થાય છેઃ—જ્ઞાનથી
.
· પણ થાય છે અને શ્રદ્ધાથી પણ થાય છે. બાળકમાં સમજશક્તિ ન આવે ત્યાંસુધી એની પાસે ખાવાપીવાની