________________
૧૧
ભેદ છે. જ્ઞાનીને સંવેગપ્રધાન અત્યંત શુભ પરિણામ હોય છે. સંવેગ અને સંવેગથી પાપનિવૃત્તિ જે જ્ઞાનીને હાય છે, તે અજ્ઞાનીને સંભવતી નથી, તેથી જ્ઞાન એ જ પરલેકનું સાધક છે. જ્ઞાન-અજ્ઞાનને વિભાગ પણ જ્ઞાનથી જ થાય છે. તે જ્ઞાન દશ્કેષ્ટાવિરુધ આગમથી આજે પણ સંભવિત છે.
પ્રશ્ન સમ્યક્ત્વ પ્રાપ્તિને કેમ તથા તેનું સ્વરૂપશું?
ઉત્તર૦ ઘર્ષણધ્રુર્ષણ ન્યાયે જુદી જુદી નિઓમાં વિચિત્ર સુખદુઃખનો અનુભવ કરતાં કરતા જ્ઞાનાવરણીયાદિ કર્મની એક કટાકેટીસાગરોપમ થિતિથી અધિક સ્થિતિ ખપાવી, તેમાંથી પણ પપમને અસંચેય ભાગ ક્ષય થયા બાદ, જીવને પૂવે નહિ ભેદાયેલ ગ્ર9િદેશની પ્રાપ્તિ થાય છે. ગ્રન્ચિ, એ જીવને કર્મજનિત ઘન ગદ્વેષને પરિણામ છે. અત્યંત દુધ, અતિ નિબીડ, પરિપીડિત, શુષ્ક અને ગૂઢ એવી તે ગ્રન્થિ હેય છે. અપૂર્વકરણ વડે તેને ભેદ કરવાથી મોક્ષના કારણભૂત સમ્યકત્વની જીવને પ્રાપ્તિ થાય છે. રોગીને જેમ એગ્ય ઔષધથી રેગ નાશ પામે અને જે આનન્દ થાય તેનાથી અનંતગુણે તાત્ત્વિક આનન્દ સમ્યગ્દષ્ટિ મહાત્માને થાય છે. પછી તે ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મો બાંધતે નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે જેમ-નિર્ગુણપણે દીધ કર્મસ્થિતિ ખપાવી, તેમ બાકીની પણ નિર્ગુણપણે કેમ નહિ ખપાવે ?