________________
શ્રદ્ધા
૧૧૭
વાયુ અને વનસ્પતિ પણ હયાત હેવાં જ જોઈએ. એમાંથી એક પણ વિના મનુષ્ય જીવી શકતું નથી. તેથી મેલે ગયેલા જેમ અનંતા સિદ્ધ થાય છે, તે એ જ આધારે સંસારમાં રહેલા પણ અનતા જ સિદ્ધ થાય છે.
શાસ્ત્રો કહે છે કે એ બધાને રહેવા માટે ચૌદ રાજલેકથી અધિક કેઈ બીજું સ્થાન નથી. અને જઘન્યમાં જઘન્ય શરીરની અવગાહના પણું આગળના અસંખ્યાતમાં ભાગથી ઓછી નથી. શાસ્ત્રકથન મુજબ અનંત શરીર જ આ જગતમાં છે નહિ. તે પછી અનંત જી રહે છે કયાં? કહેવું જ પડશે કે-અસંખ્યાતા શરીરમાં. સંસારમાં રહેલા અનંતા છેને એ અસંખ્યાતા શરીરમાં જ રહેવાનું છે. એથી સિદ્ધ થાય છે કે એક શરીરમાં અનંતા જીવ રહે છે. એક શરીરમાં જે અનંતા જીવ માનવામાં ન આવે તે આ સંસારનું અસ્તિત્વ જ ટકી શકે નહિ.
અનત અને ધારણ કરનાર શરીર ફક્ત વનસ્પતિકાયનું જ માનેલું છે અને તે યુક્તિથી પણ સિદ્ધ છે. અનંતકાય વનસ્પતિનું એક વિશેષણ કિનારા “દયા છતાં ફરી ઊગે એવું છે. અનંતકાય સિવાયની કોઈ પણ વનસ્પતિ એવી નથી કે જેને છેદી નાખ્યા પછી પૃથ્વીપાણીને આશ્રય લીધા વિના ઊગી શકે. “કુંવારનું પાકું જમીનમાંથી ખેડી કાઢી, શીકે મૂકી, એમ ને એમ રાખવામાં આવે, પૃથ્વી–પાણી વગેરે કોઈ પણ ચીજને