________________
શ્રદ્ધા
૧૧૫
એક પરમ પુરુષ, વીતરાગ અને દેષરહિત એવા સર્વ શ્રેષ્ઠ ગુણવાળા મહાપુરુષોના પરમ સત્યવાદીપણારૂપ ગુણને તિરસ્કાર કરે છે. ગુણીના ગુણની અવગણના એ જ મોટે ગુન્હ છે.
સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુહે છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદુભાવ ધારણ કરે એ માટે ગુન્હ છે અને અસદુભાવ થાય એવું પ્રવર્તન કરવું, એ એથી પણ મોટો ગુન્હો છે. અસત્યવાદી સત્યવાદી થઈ શકે છે, પણ સત્યવાદી પ્રત્યે અસદ્દભાવ ધારણ કરનારે કદી પણ સત્યવાદી બની શકતું નથી. જેઓ પિતાના છેડા પણ ગુણનું અભિમાન ધારણ કરે છે, તેઓ બીજાના ઘણુ ગુણ સામે પણ અરુચિ બતાવે, ત્યારે તે આત્માએ શું ગુણષી નથી? અથવા અભિમાનરૂપી પર્વતની ટેચે ચઢેલા નથી? એ ગર્વરૂપી તીવ્ર પરિણામ તેમના અનંત સંસારને વધારનારે છે, માટે સર્વથા ત્યાજ્ય છે.
પ્રશ્ન એક શરીરમાં અનતા જી કેવી રીતે રહી શકે?
ઉત્તર એ સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે આ જગતમાં અનતા છ માનવા શાથી
. . દરેકે દરેક આસ્તિક દર્શનકાર માને છે કે આ જગત અનાદિ છે. જેઓ જગતની આદિ માને છે, તેઓ