________________
૧૧૪
ઘર્મશ્રા કેટલા? કરોડને સમજવા એ એક વાત છે અને કરોડને મેળવવા એ બીજી વાત છે. કરેડના જ્ઞાન માત્રથી જરા માત્ર દારિદ્રય દૂર થતું નથી. એ રીતે મિથ્યાત્વાદિને જાણે, પણ ત્યજવા પ્રયાસ ન કરે તે નકામું છે. ફળને આધાર પ્રયત્ન ઉપર છે. પ્રયત્ન કર્યો કે કિયા કહે, બે એક જ વસ્તુ છે.
જીવ માત્ર ટેને ગુલામ છે. અનાદિની ટેવને આધીન થઈને એક વસ્તુ ખરાબ લાગવા છતાં જીવ છેડી શક્ત નથી. માયા અને કપટને કણ સારા ગણે છે? અઢારે પાપસ્થાનકમાથી એક પણ પાપ સેવવું સારું છે, એમ કેણ માને છે? છતા એને છેડનારા કેટલા? સંસારની લીલા જ એવી છે કે ખરાબ સમજવા છતાં ત્યાગ ન કરી શકાય. એ કારણે પંચપરમેષ્ઠિમાં એકલા જ્ઞાનીને નહિ, પણ જ્ઞાન મુજબ અમલમાં મૂકનારને જ સ્થાન આપ્યું છે. આચરણ વિનાના મહાજ્ઞાનીઓ–અવધિ આદિ જ્ઞાને ધારણ કરનારાને પણ સ્થાન નથી.
પ્રશ્નસર્વજ્ઞવચનમાં શંકા એ શું ગુનહે છે? • ઉત્તર૦ હે. દુનિયાના પણ કેઈ નીતિમાન માણસના ચેપડા શકાશીલ કે ખોટા છે, એમ કેઈ કહે તે ગુન્હેગાર શણાય છે, તે સર્વજ્ઞ ભગવાન જેવા પરમ જ્ઞાનવાન પરમામાના વચનમાં શંકા ધારણ કરનારે, તેને બેટા કહેનારા કે તે પેટા પણ હૈયે એવી કલ્પના કરનારે ગુન્હેગાર કેમ ન ગણાય? અવશ્ય ગુન્હેગાર ગણાય, કારણકે તે