________________
ઈન્તિ વડે ગ્રહણ થતી નથી. માત્ર બુદ્ધિ વડે જ જાણુંશકાય છે. એ બુદ્ધિ ઈન્દ્રિયોને અચર છે.
ઈન્દ્રિયોને ગોચર હોય તેટલી જ વસ્તુઓ માનવી અને અગોચર હોય તે ન માનવી, એ નિયમ કરવામાં આવે તે આ રીતે વ્યવહારમાં પણ ચાલી શકે તેમ નથી. તે પછી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ અને મેક્ષાદિ પદાર્થોમાં ઈન્દ્રિયો ચરતાને આગ્રહ કરે, એ દુરાગ્રહ છે.
પરોક્ષ પદાર્થોને સાક્ષાત્કાર ઈન્દ્રિયજ્ઞાન વડે થઈ શકે જ નહિ. એ માટે તે અતીન્દ્રિય જ્ઞાનની જ આવશ્યકતા છે. અતીન્દ્રિય જ્ઞાન નહિ ધારણ કરનારા આત્માએએ એ પદાથોને અતીન્દ્રિય જ્ઞાનીઓનાં વચનના આધારે સ્વીકારવા જોઈએ. તેમ ન કરવામાં આવે તે પરલકને માર્ગ સાધી શકાય નહિ દુરાગ્રહથી ભવિષ્યના અનંતા ભવેમાં થનારું સુખ હારી જવાય અને કેવળ દુખ જ બાકી રહે.
પરીક્ષા પદાર્થોને સર્વ લેકે જાણી શકે નહિ, માત્ર તેના જ્ઞાતાઓ જ જાણી શકે. ઈન્દ્રિયોવાળા પણ વિદ્યા, મંત્ર, આજ્ઞાર્ય, શિક્ષા કે પરદેશની વાર્તાઓ પરદેશથી જ જાણી શકે છે. ઈન્દ્રિયોને અગોચર જેટલું આ જગતમાં જ્ઞાન છે, તે બધું પોપદેશથી જ જાણી શકાય છે. સવ-શરીરગત ને પણ ઈન્દ્રિયો વડે જાણી શકાતા નથી વૈદ્યોના કહેવાથી અગર ઔષધાદિ વડે રોગનું શમન થવાથી, જગના અસ્તિત્વ વિષે ખાત્રી થાય છે. તેમને