________________
ધર્મ શ્રદ્ધ
૧૦૨
એક જ કારણે છે કે તેઓએ આપણને માક્ષમાગ દર્શોન્યા છે. તેએ પેાતે તે માર્ગે ચાલ્યા હતા અને આપણને તે માર્ગે ચાલવાનુ ખતાવ્યુ છે. એટલા જ માટે આપણે તેમને પૂજીએ છીએ. જે ગુણને અંગે આપશે. તેમને પુજવાના છે, તે ગુણ આપણી દૃષ્ટિએ ઉચ્ચમાં ઉચ્ચ ન લાગતા હોય, તે આપણે કરેલું સન્માન એ. તીથ 'કર દેવાનું નથી, પણ માત્ર તેમના બાહ્ય આકારનુ` છે, શ્રી તીર્થ 'કરહેવાના સદ્ગુણ્ણાને લક્ષ્યમાં રાખ્યા વિના જ તેમનુ સમાન કરીએ, તે તે સન્માન કિ`મત વિનાનુ‘ થાય. છે. શ્રી તીથ કર દેવા સાચા છે, અને તેમણે ગ્રહણ કરેલે તથા ઉપદેશેલા માર્ગ પણુ સાચા છે. એમ શ્રદ્ધાપૂર્વક માનીને તમની પૂજા કરનાર એ માર્ગ ગ્રહણ કરવા માટે સદા તત્પર જ હાય,
જે શ્રી તીથ કર દેવાના ત્યાગમાગના અથી નથી, તેઓ શ્રી તીથ કર દેવાની પુજા કરતા હાય તા પણ તેમની તે પૂજા વાસ્તવિક થઈ ગણાય નહિ. શ્રી તીથકર દેવાની વાસ્તવિક પૂજા તેમના ગુણ્ણાનું, અને તેમણે ઉપદેશેલા ત્યાગ માનું બહુમાન કરવા અને તે શુાને જીવનમાં નિકટ લાવવા માટે છે. એ સિવાય શેખ, રૂઢિ કે અહિક લાલસા ખાતર થતી શ્રી તીથ કર દેવાની પૂજા વાસ્તવિક નથી.
પ્રશ્ન જ્યને પૂજવાથી જડ જેવા ન થવાય ? ઉત્તર૰ કેટલાકી શ્રી જિનભૂતિ જડ હાવાથી, તેના