________________
ધર્મ –મહા
૧૪
પાષક દૃશ્યા, અને બીજા પશુ પરિણામે નુક્સાનજનક જડ પદાર્થ પરિત્યાજ્ય છે, કારણ કે તે જડતાને વધારનારા છે. આથી જડની પૂજા જડ જ મનાવે છે, એવા એકાંત નથી. જડતાને દૂર કરવા માટે પણ અમુક જડ પદાથે† જ સાધનરૂપ બને છે. તેથી તેની વિધિપૂર્વક ઉપાસના કરવી પરમ કર્તવ્યરૂપ છે.
ગ્રંથ શ્રી જિનભક્તિમાં ચામડાના નગારાં વગેરે પવિત્ર વસ્તુઓ વાપરી શકાય ?
ઉત્તર૦ શ્રી જિનેશ્વરદેવા એ સર્વોત્કૃષ્ટ પરોપકારી તથા સર્વશ્રેષ્ઠ પવિત્ર પુરુષો છે. તેમની ભક્તિ એ પ્રાણી માત્રનુ પ્રધાન કન્ય છે. તેમનાં સત્કાર અને પૂજન એ પ્રગતિનાં પ્રધાન અંગ છે. આધ્યાત્મિક તેમજ માનસિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તેવા પવિત્રતમ અને પરીપકારરત પ્રધાન પુરુષાની સેવા, પૂજા અને ભક્તિમાં જગતના સર્વાંશ્રેષ્ઠ રત્નભૂત પદાર્થોના વપરાશ એ ભાવવૃદ્ધિના જનક છે. તથા પરમ મંગળભૂત છે. ‘જ્ઞાતી નાૌચતુર્વ્ય, તદ્દિન પ્રવૃક્ષો, પાતાતાની જાતિમાં જે ઉત્કૃષ્ટ હાય, તે રત્ન ગણાય છે. શ્રી જિનેશ્વર દેવે જેમ સવાઁ દેવ, દાનવ અને માનવેામાં ઉત્કૃષ્ટ હાવાથી ‘ પુરુષરત્ન' ગણાય છે, તેમ તેમની પૂજા અને ભક્તિમાં પાતપાતાની જાતિમાં ઉત્કૃષ્ટ એવી જે જે વસ્તુઓ ગણાતી હાય, તે સ ના ઉપયાગ કરવા ધર્મશાસ્ત્ર તથા માનસશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત ઉપકારક છે.
'