________________
હિર
ધર્મ-શ્રદ્ધા
અને કીર્તનથી થાય છે. એ ચારે પ્રકારે ભગવાનને પૂજવાથી આત્મા સ્વયં ભગવાન સ્વરૂપ બની જાય છે.
પ્રશ્ન, ભક્તિનું મહાફળ શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે, તેનું શું કારણ?
ઉત્તર શાસ્ત્રમાં શ્રી અરહિંતની ભક્તિનું ફળ સર્વથી શ્રેષ્ઠ વર્ણવ્યું છે, તેનું કારણ શ્રી અરિહંતનું નિર્મળ ચરિત્ર તથા શ્રી અરિહંતને નિર્મળ ઉપદેશ છે. નિમળ ઉપદેશવાળા શ્રી અરહિંતના શાસનને જાણુને પણ જેએનું મન શ્રી અરિહંત પ્રત્યે અવિહડ ભક્તિ-વાળું બનતું નથી, તેઓનું અંતર વજથી પણ કઠિન પરમાણુઓથી ઘડાયેલું છે, એમ કહેવામાં લેશમાત્ર અતિશક્તિ નથી. વિશેષજ્ઞ પુરુષને તે શ્રી અરિહંતના શાસનનું જ્ઞાન થયા પછી, મિક્ષ કરતાં પણ શ્રી અરિ. હંતની સેવાની અધિક અભિલાષા રહે છે. અરિહંતની ભક્તિ એ ઈષ્ટના વિરોગ અને અનિષ્ટના સંગને હરનારી છે, વિશ્વવ્યાપી યશને ફેલાવનારી છે તથા ચક્રવતીપણું, દેવપણું, ઇન્દ્રપણું, અહમિન્દપણું, ચેગીન્દ્રપણું અને ધાવત પરમાત્મપણે પણ આપનારી છે. શ્રી અરિહંત પ્રત્યે અશ્રદ્ધાળુ આત્માનું મનુષ્યત્વ નિષ્ફળ છે, ઉત્તમકુળ અકિંચિકર છે, વિદ્વત્તા અજ્ઞતારૂપ છે, અધિકારદિની પ્રાપ્તિ એ પાપાસ્પદ છે અને તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે ક્રિયાઓ કેવલ કલેશકારી છે. જેઓ શ્રી અરિહંતને ત્યાગ કરી મોક્ષ માટે અન્ય દેવને ભજે