________________
ધર્મશ્રદ્ધા
અને વિપક્ષાસત્વ માને છે તથા નૈયાયિકે એ ત્રણ ઉપરાન્ત અબાધિતત્વ અને અસત્મતિપક્ષત્વ, એ બે વધારે માને છે પરતુ એમ માનવાથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દે આવે છે. જેમકે–પક્ષધર્મત્વને હેતુનું લક્ષણ માનવાથી. અવ્યાપ્તિ દેષ આવે છે. પક્ષનો ધર્મ જ હેતુ બની. શકે અર્થાત સાધ્ય જે સ્થળે હોય તે સ્થળે જ હેતુ હવે જોઈએ, એમ માનવાથી જલચન્દ્રના જ્ઞાનથી આકાશચન્દ્રનું જે અનુમાન થાય છે, તે ઘટી શકશે નહિ કારણ કે-જલચન્દ્રનું અધિકરણ આકાશ નથી અર્થાત હેતુ અને સાધ્યનું અધિકરણ એક નથી, તેથી હેતુ પક્ષને ધર્મ હે જ જોઈએ, એ મત ટકતું નથી.
એજ રીતે ‘રામ તરયા પુત્વાત' એ અસત્ય અનુમાનમાં હેતુના ત્રણ થી પાંચ લક્ષણે ઘટી જાય છે, છતા અવિનાભાવ સંબંધ નહિ હેવાના કારણે તે અનુમાન સાચું કરતું નથી. “તત્પરત્વ' હેતુ પક્ષધર્મ છે તેણના અન્ય પુત્ર રૂ૫ સપક્ષમાં પણ છે. અશ્યામમાં નહિ હેવાથી વિપક્ષ વ્યાવૃત્ત પણ છે. અબાધિત્વ અને અસતિતસત્વ તે સ્પષ્ટ છે.
અહીં એમ શંકા થઈ શકે કે હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત નથી, કેમકે–શ્યામત્વ વગરને તેનો પુત્રને જ હોઈ શકે, એ ચોક્કસ નિયમ કરી શકાતું નથી, પરન્તુ એનું નામ જ “અવિનાભાવ છે. એ “અવિનાભાવ” નહિ હેવાથી જ પ્રકૃત હેતુ અસત્ય કરે છે. વિપક્ષવ્યા