________________
ધશ્રદ્ધા
“તે જ આ એવું જે જ્ઞાન કુરે છે, તે પ્રત્યભિજ્ઞાન છે.
મરણ થવામાં પૂર્વ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને મરણ બનેની જરૂર પડે છે.
સ્મરણમાં તે ઘડો એવું જ્ઞાન થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે ઘડે એ પ્રતિભાસ થાય છે. તેમાં ‘તે સ્મરણસ્વરૂપ છે અને આ અનુભવસ્વરૂપ છે. સાદશ્યજ્ઞાન, એકવજ્ઞાન, તુલનાત્મજ્ઞાન આદિ પ્રત્યભિજ્ઞાનપ્રમાણુના જ પેટા પ્રકાર છે.
કઈ પણ બે વસ્તુના સાથે રહેવાના સંબંધની પરીક્ષા કરવાને અધ્યવસાય તે તર્ક છે. તેને ઊહ પણ કહે છે. અવિનાભાવ સંબંધ કે જેને વ્યાપ્તિ કહેવાય છે, તેના જ્ઞાનને તકે કહેવાય છે, વ્યાપ્તિ એટલે અન્વયવ્યતિરેક અથવા સાહચર્યને નિયમ. સાધન હોય ત્યાં સાધ્યનું હવું, તે અન્વય છે અને સાધ્ય ન હોય ત્યાં સાધનનું ન હોવું, તે વ્યતિરેક છે.
દષ્ટાન્ત તરીકે જ્યાં ધૂમ છે, ત્યાં અગ્નિ અવશ્ય છે અને જ્યાં અગ્નિ હોતો નથી, ત્યાં ધૂમ હોતું નથી, એ ધૂમઅગ્નિને અવિનાભાવ સંબંધ છે. બે વસ્તુઓ અનેક જગ્યાએ સાથે રહેલી દેખવા માત્રથી એને અવિનાભાવ સંબધ-વ્યામિનિયમ સિદ્ધ થતું નથી. કિન્તુ એ બેઉને જૂદી પાડવામાં શું વાંધો છે, એ તપાસતાં જે વધે સિદ્ધ થતું હોય તે જ એ બન્નેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થાય છે. એ બે વસ્તુના સાહચર્યનિયમની પરીક્ષાને