________________
ધર્મશ્રદ્દા
૬૦
માટે ’–એમ વ્યાપ્તિની અપેક્ષા પડે છે, તેથી તેનુ તે • જ્ઞાન અનુમાન રૂપ બની જાય છે. એ જ રીતે જે અનબ્યાસીને શબ્દ સાંભળતાં તુરત ‘શાબ્દખાધ નથી થતા પણ વ્યાપ્તિ ગ્રહણુરૂપ વિચાર કર્યાં ખાદ શાબ્દખાધ' થાય છે, તે ‘શાબ્દખાધ' પણ અનુમાન જ્ઞાન કહી શકાય.
અભાવ એ પ્રમાણ તરીકે હાઈ શકે જ નહિ. -અર્થપત્તિપ્રમાણુ અનુમાનમાં 'તભૂત થઈ જાય છે. અતિાપ્રમાણ, સત્ય હોય તે આગમપ્રમાણ છે અને અસત્ય હાય તા અપ્રમાણ છે. સભવપ્રમાણુ અનુમાનપ્રમાણમાં સમાવેશ પામે છે અને પ્રાતિભજ્ઞાનાદિ પ્રમાણેા અનિન્દ્રિયનિબન્ધન હાવાથી માનસપ્રત્યક્ષાદિમાં અ ંતભૂત થાય છે.