________________
ધર્મ શ્રદ્ધ
શીખવ્યા વિના જ થતી હાવાથી પૂર્વજન્મના અત્યંત અભ્યાસનુ જ ફળ છે, એમ માન્યા સિવાય કોઈને પણ ચાલે તેમ નથી.
1990
આ સસારમાં અનેક ઘટનાઓ અકસ્માત અને છે,. એ પણ પુનર્જન્મની સાખિતી છે. અકસ્માત થવામાં દૃષ્ટકારછુના ચાગ નથી, એ સાચુ' હાવા છતાં તે ઘટના અદૃષ્ટ પણ કારણ વિના કદી અની શકે જ નહિ. કારણ. વિના જે કઈ ચીજો મનનારી હાય છે, તે સદા મનવી જોઈએ અથવા કદી પણ ન ખનવી જોઈ એ. કવિચત્ અને કઠ્ઠાચિત્ બનનારી ઘટનાએ! કારણ વિના ક્દી બનનારી. હેાતી નથી એ ન્યાયના સવ માન્ય સિદ્ધાંત છે. જે કારણેાએ અકસ્માતા અને છે, તે કારણેા અદૃષ્ટકમના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
ક નું અસ્તિત્વ સિદ્ધ થતાંની સાથે જ આત્મા અને તેના પૂર્વ જન્મનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ જાય છે. પૂર્વજન્મનું અસ્તિત્વ સિદ્ધ થતાંની સાથે જ પુનઃજન્મનુ પણ, અસ્તિત્વ સાષ્ઠિત થઈ જાય છે. આત્મા, કમ, પૂર્વ જન્મ અને પુનઃજન્મ સિદ્ધ થતાં મેાક્ષ અને ઈશ્વરત્વ પણ સિદ્ધ થઈ જાય છે. આત્માની કમમલથી પૂર્ણ શુદ્ધિ, એનુ નામ મેાક્ષ છે અને એ મેક્ષ એ જ પરમાત્મપણું છે.
પ્રશ્ન પરમાત્મા છે, એની સાબિતી શું ? ઉત્તર૦ પરમાત્મસિદ્ધિ માટે લાંખી યુક્તિઓમાં ઉતર્યાં વિના જ સમજી શકાય છે કે અશુદ્ધ આત્માન