________________
ધર્મશ્રદ્ધા
लोके तत्सहशो ह्यार्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तधेन, तस्मान्निरुपमं सुखम् ॥५॥
સમસ્ત લોકને વિષે તેના સમાન બીજે કઈ પદાર્થ વિદ્યમાન નથી, તેથી તેને “નિરુપમ' સુખકહેવાય છે. (૫) प्रत्यक्षं तद्भगवतामहतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राजेनच्छद्मस्थपरीक्षया ॥६॥
તે સુખ ભગવાન અરિહં તેને પ્રત્યક્ષ છે અને તેઓએ તેનું પ્રતિપાદન કર્યું છે. તે કારણે બુદ્ધિમાન પુરુષે વડે તેનું અસ્તિત્વ સ્વીકારાય છે, પણ છમસ્થાની પરીક્ષા વડે નહિ. (૬)