________________
મૂતિ .
પ્રશ્ન એ માનેલી મુક્તિ અને તેના ઉપાનું સ્વરૂપ શું છે?'
ઉત્તર જેનોની માન્યતા મુજબ સંસારમાં જ બે પ્રકારના છે. એક ભવ્ય અને બીજા અભવ્ય. ભવ્ય એટલે મોક્ષગમનને ચોગ્ય, અભવ્ય એથી વિપરીત, સર્વ માટી ઘટ બનવાને લાયક હોવા છતાં પણ સર્વ માટી. સંચાગના અભાવે જેમ કદી પણ ઘટ રૂપે થતી નથી, તેમ મેલને લાયક પણ સર્વ જીવે કદી પણ મોક્ષ પામતા. નથી. બીજ બળી ગયા પછી જેમ, અંકુરે ઉત્પન્ન થત નથી, તેમ પુનર્જન્મના કારણભૂત કમબીજ બળી ગયા પછી મુક્તાત્માઓને જન્મરૂપ અંકુરે કદી ઉત્પન્ન થતું નથી.
જૈન શાસ્ત્રમાં મુક્તાત્માઓને અનન્તજ્ઞાન, અનનતદર્શન, અનન્ત વિર્ય અને અનન્તસુખ માનવામાં આવ્યું છે. નૈયાયિકાદિ દશનકારોએ. સુક્ત જીને કેવળ