________________
ધર્મ-શ્રદ્ધા
જેમ સને એકાન્ત નાશ નથી તેમ અસતને ઉત્પાદ પણ નથી. અન્યથા કુર્મ રમાદિથી રજજુ આદિની ઉત્પત્તિ થઈ જવી જોઈએ પણ તેમ બનતું નથી. આત્મા સત. છે, માટે પરલોક ગામી પણ છે.
પ્રશ્નવ શરીરથી આત્મા અલગ છે, એની પ્રતીતિ. શી રીતે કરવી ?
ઉત્તર૦ (૧) પ્રથમ તે સુખદુઃખની લાગણી જે શરીરપશી નહિ પણ અંતસ્પશી છે, તે પરથી શરીરથી, અલગ કઈ શક્તિવિશેષ શરીરમાં હયાતિ ધરાવે છે. તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.
(૨) ઈન્દ્રિયે વિષયગ્રહણનાં સાધન છે, પરંતુ ઈન્દ્રિોની મદદથી વિષયને ગ્રહણ કરનાર કોઈ તત્ત્વ અલગ છે, એમ સિદ્ધ થાય છે. સાધકને સાધનની અપેક્ષા. રહે છે, તેથી સાધક અને સાધન એક ન હોઈ શકે.
(૩) પુદ્ગલના રૂપ-રસાદિ ગુણે જાણીતા છે. એમાં કઈ પણ ગુણ એ નથી કે–જે તન્ય તરીકે સાબિત થાય. ચૈતન્ય ગુણ એ સર્વ કેઈને સ્વાનુભવ સિદ્ધ છે, એ ગુણના ધમી તરીકે જે તત્વ સાબિત થાય છે, તે જ આત્મા છે. ચૈતન્યનું ઉપાદાન મસ્તક સિદ્ધ થતું નથી, કારણ કે મસ્તક એ ભૌતિક છે અને ચૈતન્યના સંવેદનમાં. નિમિત્ત માત્ર છે.
(૪) એક જ માતાપિતાના સંતાનમાં અગર એક જ સાથે જન્મેલ યુગલમાં ડહાપણુ, અનુભવ, વતન