________________
આત્મા आत्माघतीन्द्रियं वस्तु, योगिप्रत्यक्षमावतः । परोक्षमपि चाऽन्येषां, नहि युक्त्या न युज्यते ॥१॥
આત્માદિ પદાર્થો અતીન્દ્રિય છે. તેથી તે કેવળ ગીઓને પ્રત્યક્ષ છે અને બીજાઓને પક્ષ છે. તે પણ તે યુક્તિથી નથી ઘટતા, એમ નહિ.
अचेतनाति भूतानि, न तद्धर्मो न तत्फलम् । चेतनाऽस्ति च यस्येय, स एवात्मेति बुध्यताम् ॥२॥
ભૂતે અચેતન છે. ચેતના તેને ધર્મ નથી અને ફળ -શ્નાર્ય પણ નથી. આ સ્વાનુભવ પ્રત્યક્ષથી દેખાતી ચેતના ચૈતન્ય જેને ધર્મ અને ફળ છે, તે જ આત્મા છે. (૨) यदीयं भतर्मः स्यात् प्रत्येकं तेषु सर्वदा । उपलभ्येत सत्त्वादिकठिनत्त्वादयो यथा ॥३॥
આ ચેતના, જે ભૂતને ધર્મ હેય તો સત્ત્વ, કાઠિન્ય આદિ ધર્મોની જેમ, પ્રત્યેક ભૂતમાં પ્રાપ્ત થવી જોઈએ. (૩)
काठिन्यादिस्वभावानि, भूतान्यध्यक्षसिद्धितः । चेतना तु न तद्रूपा, सा कथ तत्फल भवेत् ॥४॥
ભૂતે એ કાઠિન્યાદિ સ્વભાવવાળા છે, એ પ્રત્યક્ષ સિદ્ધ. છે. ચેતના તે સ્વરૂપવાળી નથી–તે ભૂતાનું ફળ–કાર્ય કેવી રીતે બની શકે?
यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च । संस" परिनिर्वांता, सह्यात्मा नाऽन्यलक्षणः ||५||
મિથ્યાત્વાદિ કલુષિત પરિણામથી સાતા વેદનીયાદિ કર્મોને જે કતાં છે, તેના ફળ રૂપે વિશિષ્ટ શાતાદિને જે ઉપભોક્તા છે, કર્મ ઉદયના અનુસારે નરકાદિ ભવાને વિષે જે ભટકનારે છે તથા રત્નત્રયના પ્રકર્ષ પામેલા અભ્યાસ વડે નિઃશેષ કમશથી જે મુક્તિ મેળવનાર છે, તે જ આત્મા છે. લક્ષણે જેને નથી, એ આત્મા નથી. (૫)
વિક જે ભરતી કરાર