________________
૫
મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે, તે વસ્તુતઃ મદ્રિા કે તેના આધારમાં નથી કિન્તુ તેના પાનમાં છે અને દેિશના પાનમાં જે શક્તિ આવે છે, તે જીવના ચાગે આવે છે. દધિના સચૈાગથી જેમ નિદ્રાદિ ઉત્પન્ન થાય છે, તેમ મદિરાના સચાગથી જીવમાં મશક્તિ ઉત્પન્ન થાય છે તુિ અજીવમાં તે ઉત્પન્ન થતી નથી. એ રીતિએ મદ્યશક્તિની ઉત્પત્તિ પણ જીવની જ સિદ્ધિ કરે છે.
શરીર એ રૂપી, આકારવાળું અને ઇંદ્રિયેાથી જાણી શકાય એવું છે. જ્ઞાન વગેરે ગુણેા અરૂપી, આકાર વિનાના અને ઇન્દ્રિયા વડે ન જાણી શકાય તેવા છે. તેથી શરીર અને આત્મા વચ્ચે ગુણુગુણી ભાવ પણ ઘટી શક્તા નથી. ગુણને આધાર ગુણી સુણાના જેવા જ અરૂપી આદિ હાવા જોઈએ.
આત્મા
સ્વ-શરીર-ગત ચૈતન્ય સ્વસ'વેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે. પર શરીર ગત ચૈતન્ય ચેષ્ટાવત્ત્વ' હેતુથી સિદ્ધ થાય છે. કારણ કે પ્રત્યેક સચેતન પ્રાણીમાં હિતાહિતપ્રાપ્તિપશ્તિારાનુકૂળ ચેષ્ટા નજરે પડે છે, અર્થાત્ હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર કરવા માટે પ્રાણી માત્ર પ્રવૃત્તિશીલ દેખાય છે.
1
માતાનુ ચૈતન્ય સુત ચૈતન્યનુ· ઉપાદાન હાય તે સમ્પૂમિ ચૂકાઢિ જંતુઓને વિષે ચૈતન્ય નહાવુ" જોઇએ, કારણકે તેઓને માતાહિક નથી. પરંન્તુ માતાકિ
*
૧. પ