________________
ધર્મ-શ્રદ્ધા
પ્રાણવાયુના આધારે રૌતન્ય હોય તે મરણ પથારીએ પટેલે વધારે શ્વાસોચ્છવાસ લે છે, તેથી તેનામાં રૌતન્યની અધિકતા હોવી જોઈએ અને સમાધિસ્થ ગી બીલકુલ શ્વાચ્છવાસ લેતા નથી, તેથી તેમનામાં ચૈતન્ય ન રહેવું જોઈએ. પરંતુ તેમ બનતું નથી. તેજ અને વાયુ, ઉભયના અભાવે મૃત શરીરમાં રૌતન્ય નથી એમ કહેવામા આવે, તે તે જ મૃતકમાં ઉત્પન્ન થયેલા કીટકમાં. ચૈતન્ય કેમ દેખાય છે?
ચૈતન્ય એક ભૂતને ધર્મ નથી, તેમ ભૂત સમુદાયને પણ ધર્મ નથી, કારણ કે પ્રત્યેકમાં જે હેતું નથી તે સમુદાયમાં પણ આવતું નથી. શરીરાકારે મળેલા ભૂતેમાંથી મૈતન્ય થાય છે, એમ કહેવામાં આવે છે તેમાં કારણ એકલા ભૂતે જ છે કે બીજું કાંઈ છે? એકલા ભૂતેથી બનતું હોય તે સર્વત્ર બનવું જોઈએ. બીજા સહકારી. કારણના મળવાથી બને છે, તે તે સહકારી કારણ, ભૂત સ્વરૂપ છે કે ભૂતથી અતિરિકત છે? ભૂત સ્વરૂપ હય. તે પ્રથમની આપત્તિ કાયમ રહે છે. ભૂત સિવાય બીજું કાંઈ હોય, તે તે જ આત્મા છે.
મદિરાના અંગમાંથી મદ શક્તિ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતને સંગથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે, એમ કહેવું પણ ખોટું છે. મંદિરના પૃથ અગમાં અવ્યક્ત મદશક્તિ રહેલી છે, તેમ પૃથગ ભૂતામાં રૌતન્ય. શક્તિને અંશ પણ નથી. વળી મદિરાના અંગમાંથી જે