________________
આત્મા
પ્રશ્ન આત્મા છે તેની સાબિતિ શુ? ઉત્તર આત્મા સૌ કાઈ ને સ્વાનુભવ પ્રત્યક્ષ છે. હુ છુ” એ જ્ઞાન સૌ કાઈ ને સ્વાનુભવ સિદ્ધ છે, કિન્તુ હુ' નથી ? એવુ જ્ઞાન કોઈ તે પણ થતું નથી. ‘હુ છુ” એ જ્ઞાનના વિષય જે કોઈ છે, તે જ આત્મા છે. વળી હુ છુ...' એવી પ્રતીતિ ઇન્દ્રિયેાની સહાય વિના જ થાય છે, તેથી તે આંતરિક ક્રિયા છે, કિન્તુ શારીરિક ક્રિયા નથી. એ પ્રતીતિ શરીરને થતી નથી પણ અંતરને થાય થાય છે.
આત્માના ગુણા અવગ્રહાદ્ધિ પણ સૌ કોઈને પ્રત્યક્ષ ને છે. જ્યાં સ્મરણ થાય છે, ત્યાં તેની પૂર્વ અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા હાય જ છે. રૂપ રસાદિ ધર્માં વડે જેમ ઘટપટાદિત્તુ પ્રત્યક્ષ થાય છે, તેમ અવગ્રહાદિ ધ વર્ક આત્મા રૂપી ધી નુ પણ પ્રત્યક્ષ થાય છે. દન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને આલેાચન આઢિકરનાર ચૈતન્ય ધર્મયુક્ત ‘અદં।' પ્રતીતિને વિષય આત્મા, જડ દેહથી જૂદ છે. ‘ હું સ્થૂલ છું, હું કૃશ છું,' ઈત્યાદિ પ્રતીતિ
'