________________
સ્વાદાદ
સ
શબ્દ, સુખ, દુઃખ આદિના સાક્ષાત્કાર) યથાથ પ્રવૃત્તિનિવૃત્તિમાં મુખ્ય કારણ હાવાથી પ્રત્યક્ષ કહેવાય છે.
જેમાં ઈન્દ્રિયાદિ અન્ય સહાયકોની અપેક્ષા નથી। અને જે કેવળ આત્મશક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે, તેને. પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તેના બે ભેદ છે : સકલ અને વિકલ. સકલ પારમાર્થિક પ્રત્યક્ષ તે કેવળજ્ઞાન છે. વિકલ પારમાર્થિક-પ્રત્યક્ષના બે ભેદ છે: અવિષે અને મન:પર્યંચ. અવધિજ્ઞાન, જ્ઞાનાવરણીય ક્રમના વિશિષ્ટ ક્ષયેાશમ ઉપર આધાર રાખનારુ છે અને તે રૂપી' દ્રબ્યાને ગ્રહણ કરનારું છે. તેના બે ભેદ છે: ભવપ્રત્યય. અને ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવા અને નારકોને હાય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય અને તિય"ચાને હાય છે. મન:પર્યાંય જ્ઞાનને આધાર પણ જ્ઞાનાવરણીય ક્રમના વિશિષ્ટ ચાપશમ ઉપર રહેવે છે. તે જ્ઞાન મનુષ્યક્ષેત્રમા રહેલા સ'નીજીવાએ ગ્રહણ કરેલા મને!~દ્રવ્યના પર્યંચાને પ્રકાશિત કરનારૂ' છે.
'
3
"
જૈન શાસને માનેલ પક્ષ પ્રમાણુના પાંચ ભેદે છે: સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. અમુક વસ્તુને અનુભવ કરવાથી તેના સસ્કારા હૃદયમાં સ્થાપિત થાય છે. એ સૌંસ્કારે જ્યારે જાગૃત થાય ત્યારે તે વસ્તુનુ સ્મરણ થઈ આવે છે. એ સ્મરણુ અનુભૂત વસ્તુ ઉપર ચચાથ પ્રકાશ નાખતુ હાવાથી પ્રમાણ મનાય છે. ખાવાઇ ગધેલ વસ્તુ જ્યારે હાથ આવે છે, ત્યારે