________________
સ્યાદ્વાદ.
પ્રશ્ન સ્યાદ્વાદ એટલે શુ?
ઉત્તર૦ એક વસ્તુનુ' જૂદા જૂદા ષ્ટિબિન્દુથી આવલાકન અથવા કથન કરવુ, તેને ‘સ્યાદ્વાદ' કહેવામાં આવે છે. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જૂદા જૂદા ધર્માના સ્વીકાર કરવા, એ સ્યાદ્વાદના રહસ્યા છે. સ્યાદ્વાદને અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે. એક જ વસ્તુમાં નિત્ય, અનિત્યત્વ, સત્ત્વ, અસત્ત્વ વગેરે વિરુદ્ધ ભાસતા ધર્માં અપેક્ષાદષ્ટિએ સ્વીકારવા, એ સ્યાદ્વાદ ઇન ચાને અનેકાન્તવાદ દનનુ' ફળ છે, એ સ્ત્રાદ્વાદને સમજ વાની રીત નીચે મુજખ છે,
દરેક વસ્તુ સસ્તુ કહેવાય છે, તે પેાતાના ગુણેાને લઈને ખીજાના ગુણેાથી કાઈ પણ વસ્તુ સત્ હોઈ શકતી નથી. કેરીના રૂપ, રસ, આકાર આદિથી કેરી સત્ છે, પણ લી'ખેડીના રૂપ, રસ, આકાર આદિથી નહિ. પોતાના રૂપ, રસ, આકારાદિથી કેરી જેમ સત છે, તેમ પરના રૂપ, રસ, આકારાદિથી કેરી અસત પણ છે. જે માણસ આપ કહેવાય છે તે પાતાના પુત્રથી જ, અન્યના પુત્રથી