________________
ધર્મશ્રદ
ve
આપ અની શકાતુ નથી. પેાતાના પુત્રથી જે માણસ માપ કહેવાય છે, તે જ માણસ પારકા છેાકાથી ખાપ કહેવાતા નથી. સ્વપુત્રથી જે પિતા છે તે જ અન્યના પુત્રથી અપિતા. પણ છે, એ જ રીતે જે પટ્ટાથ પાતાના ધમેર્યું અને પેાતાના ગુણૈાથી સત છે તે જ પદાથ બીજાના ધર્માં અને ખીજાના ગુણેાથી અસત્ છે. એમ આપેાઆપ સિદ્ધ થાય છે.
એ જ વસ્તુને વિગતથી સમજવા માટે ઘટતુ" દૃષ્ટાન્ત છે. ઘટ, એ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે. પરદ્રવ્ય-ક્ષેત્ર- કાલ-ભાવથી અસત્ છે. સ્વદ્રવ્ય જે માટી તે રૂપે ઘટ ‘સત્' છે અને પરદ્રવ્ય જે જળ તે રૂપે ઘટ ‘અસત્’ છે. સ્વક્ષેત્ર જે પાટિલપુત્ર તે રૂપે ઘટ ‘સત્' છે, પરક્ષેત્ર જે અધ્યા તે રૂપે ઘટ અત' છે. સ્વકાળ જે શિશિરઋતુ તે રૂપે ઘટ ‘સત’ છે, પકાળ જે વર્ષાઋતુ તે રૂપે ઘટ ‘અસત્’ છે. સ્વ-ભાવ જે રક્તવણુ તે રૂપે ઘટ ‘સત્' છે અને પર-ભાવ જે શ્વેતાદિ વણ તે રૂપે તે જ ઘટ અસત્' છે. આવુ. નામ જ
ચાંદાંત રૂપે
અનિત્યત્વ ધર્મ પણ ઘટમાં
એ રીતે નિત્યત્વ ઘટાવી શકાય છે. એક જ માટીમાંથી ઘટ, કુ'' વગેરે અને છે. ઘટ ફાડીને તે જ માટીથી કુંડ' અનાવવામાં આવે ત્યારે તેને કોઈ ઘટ કહેતુ નથી. માટી તેની તે જ હાવા છતાં આકાર બદલાયા તેથી તેને કાઈ ઘી કહેતુ નથી. ઘડી એ માટીના અમુક આકારવિશેષ છે. તા પણ તે આકારવિશેષ માટીથી તદ્દન જૂદો નથી.
.