________________
૩૬
ધર્મશ્રદ્ધા સહકારી કારના અભાવે ફરી વાર ઉત્પન્ન થતા નથી. રાગાદિ વેદનીય કર્મના વિપાકેદ, એ રાગાદિ દેષનું સહકારી કારણ છે. એ કર્મના ઉદયથી જીવને અશુભ અધ્યવસાય રૂપ સંકલેશાદિ થાય છે. સંકલેશાદિતું કારણ રાગાદિ છે. રાગાદિ વિના જ સંકલેશ થતું હોય, તે. સર્વદા સર્વત્ર થ જોઈએ અથવા સર્વત્ર ન થવો જોઈએ. અકારણિક વસ્તુઓને દેશકાલને નિયમ હેતે નથી.
કહ્યું છે કે ભાવવિચહેરાવર્જિનિયમોના રાગાદિના અભાવે સંકલેશ થતું નથી અને સંકલેશના. અભાવે કર્મબન્ધ થતું નથી. રાગાદિ વેદનીય કર્મના અભાવથી રાગને અભાવ, રાગના અભાવથી સંકલેશને અભાવ અને સંકલેશના અભાવથી કર્મને અભાવઃ એ. રીતે રાગાદિ દોષાનો એક વાર નિર્મળ અપગમ થવા બાદ ફરી કઈ વાર પણ તે દેશે ઉત્પન્ન થતા નથી.' પ્રતિભજ્ઞાન | સર્વ દોષને નિર્મળ અપગમ ક્ષય થવાથી, આત્મામાં સર્વશપણું પ્રગટે છે. જે વસ્તુ તારતમ્યવાળી હોય છે, તેને આકાશના તારતમ્યની જેમ સર્વોત્તમ પ્રકર્ષ પણ હોય છે.. જ્ઞાન તામ્યવાળું છે, માટે તેને પણ સર્વોત્તમ પ્રક હોવો જોઈએ. સર્વોત્તમ પ્રકર્ષનું નામ જ અતીન્દ્રિયકેવળજ્ઞાન છે.
આત્મદ્રવ્યના જ્ઞાનનો તરતમભાવ અધ્યયનાદિમાં. સ્પષ્ટ દેખાય છે. કેટલાક એક વાર સાંભળીને જાણી