________________
ધર્મ
મોક્ષસુખને મેળવવાનું વિમાન છે, એ વગેરે નિશ્ચય. જેને થાય છે તેની વૃત્તિ, એ ધર્મ સી કેઈ પાસે, પામેલા જ પુણ્યવાન છે, નહિ પામેલા પુણ્યહીન છે, અને ઉપેક્ષા કરનારા અજ્ઞાન છે, એ જાતિની ભાવના થયા સિવાય રહી શકતી જ નથી.
ધર્મની પિછાન જેટલી અધિક, તેટલી એ વૃત્તિઓ ઉત્કટઃ ધર્મની પિછાન જેટલી મંદ, તેટલી એ વૃત્તિઓ પણ મંદ હોય છે. જેનામાં એ વૃત્તિઓનો સર્વથા અભાવ છે, તેનામાં ધર્મને પણ અભાવ છે, એમ કહેવું ખોટું નથી.
૧–સૌ કેઈ અધમથી બચા અને ધર્મને પામે એ મૈત્રી ભાવના છે.
૨–જે કઈ અધર્મથી બચેલા છે અને ધર્મને પામેલા છે, તેઓ જ ખરેખર સુખી છે, એમ સમજી તેમના સુખમાં આનંદ માનો તે પ્રમોદ ભાવના છે.
૩–અધર્મથી બચાવવા અને ધર્મને પમાડવા શક્તિમુજબ પ્રયાસ કરે, તે કરુણા ભાવના છે.
૪–પ્રયાસ કરવા છતાં જેઓ પિતાનું હિત ન સમજી શકે તેવાઓ પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કરે એ-- માધ્યશ્ય ભાવના છે.
મન ધર્મનું મૂળ શું?
ઉત્તર૦ ધર્મનું મૂળ દયા છે. જેમ આપણે દુઃખથીત્રાસ પામીએ છીએ, તેમ બીજા પ્રાણ પણ દુઃખથી. ત્રાસ પામે છે. આ જાતિના નિશ્ચિત તત્વજ્ઞાન પર દયાનાં