________________
એને રીતસર ખુલાસે કરવામાં ન આવે, તે ધર્મના જિજ્ઞાસુને કદી પણ સંતોષ થાય નહિ.
આ રીતે ધર્મ અને તત્વજ્ઞાનને નિકટને સંબંધ હોવાથી, તરવજ્ઞાન સંબંધી જે મતભેદ ઊભા થાય છે, તેને અજ્ઞાનથી ઝઘડાઓ તરીકે કલ્પી લેવામાં આવે છે, પરંતુ એ ઝઘડાઓ તે તત્ત્વબોધ માટે અત્યંત જરૂરી છે. વર્તમાન સાયન્સના શેધક વિદ્વાનમાં પણ ગંભીર મતભેદ અને વાદવિવાદ હોવા છતાં, તેને સાયન્સની પ્રગતિના રાધક માનવામાં નથી આવતા, કિન્તુ જરૂરી માનવામાં આવે છે.
૩-ધર્મપ્રચારનાં સાધને અને ગોઠવણેમાં તફાવત હાવાથી પણ ઝઘડા ઉત્પન્ન થાય છે. બધી જ પેઢીના વહીવટદારે બાહોશ, વ્યવસ્થિત કે નિયમિત હતા નથી, તેથી તે પ્રચારકે સમાજમાં અસંતોષ પેદા કરે છે અને એ કારણે પણ ઝગડા હોઈ શકે છે.
જગતમાં એક જ ધર્મ રહે અને બીજા બધા લેપ થઈ જાય એ વાત પ્રથમ દશને બહુ સારી લાગે છે, તે પણ માનવસ્વભાવ તે કદી બનતું જ નથી. એકને લેપ કરવા જતાં બીજી લપ ઊભી થાય જ છે. મહાધર્મ -મક્ષસાધક ધર્મની એકતા કે વ્યાપકતાને ક્ષતિ ન પહોંચે તે રીતે ધર્મોની શાખા પ્રશાખાઓ વધતી રહે, તેથી મુખ્ય પેઢીને કાંઈ નુકશાન નથી.
બધા એક બને એ વાત માનવપ્રકૃતિ જોતાં અસંભ