________________
ધર્મ શ્રદ્ધા
૧૮
અને પાળાના વિરોધ કરનારાએ મ'ડળા અને સાસાયટીએ સ્થાપે જ છે. યુવકોને માબાપે તથા ગુરુઓના અંકુશાથી છેડાવી શિક્ષકા, પ્રિન્સિપાલે કે કાયદાના અકુશ તળે મૂકવા જ પડે છે. શ્રીએના કામના આજો એછે કરવા જતાં ઘાટીઓ અને રસાઈયાઓને તે કામ સોંપવુ. જ úકે છે. ભરત, ગૂંથણુ અને શિવણ વગેરે ઘુસાડવાથી પાપડ, સેવ અને અથાણુ' વગેરે ઘરગથ્થુ ચીજો માટે અજારા ઉપર આધાર રાખવા જ પડે છે.
કુટુંબ-કલાને વધારે પડતું મહત્ત્વ આપી જુદા રહેવાનું શીખવવાથી સુવાવડ આદિ પ્રસગાએ ડોક્ટરા, મ્યુનિસિપૅલિટીએ અને સુવાવડખાતાંઓને આધીન રહેવુ જ પડે છે. સાદું જીવન ગાળી માત્ર નાત-જાત કે ધાર્મિક પ્રસંગામાં જ ખચ કરનારા પૂર્વજોની ટીકાએ કરનારાએ, ખર્ચ' ટૂંકું કરવાના બદલે, તેના કરતાં અનેકગણું ખચ માજ-શેખ, કપડાંલત્તાં, નાટક-સિનેમા તથા અન્ય ટાપટીપમાં વધારતા જ જાય છે. ભાટ-ચારણા, ભાંડ લખૈયા અને ભટ-બ્રાહ્મણાના ઠેકાણે સાચા-ખાટા સમાચારા ફેલાવનારા અને કૃત્રિમ ઉશ્કેરણી કરનારા છાપા ગેાઠવાઈ જાય જ છે. પુરાણુ કે ધમશાસ્ત્રોની કથાઓના સ્થાને નાવેલા દ્વારા એ નાની-મોટી કલ્પિત કથાઓના વરસાદ વરસી રહ્યો છે. સ્વગ'ની લાલચ અને નરકની ખીક દેખાડનારા યાચકાના બદલે, ઉન્નતિ અને સ્વરાજ્યની લાલચેા દેખાડી