Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ભંભાસાર” શ્રેણિક. 15 કેઈએ ઉત્તમ ગુલાલ, તે કેઈએ ઉંચું એવું નિશાન [ મુખ્ય ધ્વજ ] એમ લેભને લીધે સૌએ જે જે હાથમાં આવ્યું એ લીધું. કારણ કે ઈચછા પ્રમાણે લેવાનું ઠર્યા પછી કેણ પાછું વાળીને જુએ? પણ શ્રેણિકે તે, પિતાને પ્રાપ્ત થનારી રાજ્યલક્ષ્મીનું સત્યકાર હેયની એવી રાજાઓના ચિન્હરૂપ ઢક્કાર ગ્રહણ કરી. એ જોઈ અન્ય કુમારે તે સામસામા તાળી દઈ હસવા લાગ્યા “અરે! જુઓ તો ખરા, આણે આ ભાંભિકને ઉચિત શું ગ્રહણ કર્યું ?પિતાએ પણ પૂછ્યું–આ તે શું કર્યું? આવે વખતે એક બાળક પણ પુષ્કળ દ્રવ્ય લઈ લે. પણ શ્રેણિકે અંજલિ જેડી ઉત્તર આપે–પિતાજી, આ જે મેં લીધું છે તે વિજયનું ચિહ છે; અને રાજાને વિજય એજ સર્વસ્વ છે, માટે એ કિકા] મહાધન [ પુષ્કળ દ્રવ્ય ! કેમ ન કહેવાય ? હે સ્વામી, રાજાઓને દિગયાત્રાના આરંભમાં શંખના વિનિની પેઠે આના જ શબ્દથી મંગળિક થાય છે. જેણે રણક્ષેત્રને વિષે એનું રક્ષણ કર્યું તે વિજયી થયે સમજવો, અને જેણે એ ગુમાવી તે પરાજય પામ્ય સમજી લે. માટે આ હકક્ષાનું તો રાજાઓએ પિતાની પત્ની અને કીર્તિની પેઠે સર્વ પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. શ્રેણિકનાં આવાં વચન સાંભળીને, મેઘની ઘેર ગજેનાથી વિરપર્વતની ભૂમિ રત્નાંકુરોથી છવાઈ જાય તેમ, રાજા રોમાંચથી ભરાઈ ગયે; ને વિચારવા લાગ્ય–અહે ! આનું વાકચાતુર્ય અપૂર્વ છે; હું માનું છું કે દેવગુરૂ-બૃહસ્પતિની પણ એવા પ્રકારની વાણી નહિ હેય. અહે! એ બાળક છતાં પણ એનો કઈ અવર્ણ ઉદાર આશય જણાય છે; કારણ કે સિંહના બચ્ચાને હસ્તીને જીતવા જ મરથ હેાય છે; લઘુ એવા પણ દીપકને અંધકારના સમૂહનું પ્રાશન કરવાની રૂચિ થાય છે; અમૃતના - 1. બહાનું advance pay neut. 2. ડક-ભંભા 3. ભંભાવાળા. 4 ખાઈ જવાની–અર્થાત-નાશ કરવાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust