________________
૨૪ અનુક્રમે વિહાર આગળ વધતાં જામનગર પધારવું થયું અને ગુરૂ આજ્ઞાથી સં. ૧૯૭૧ નું ચોમાસું ત્યાં થયું.
જામનગર નજીકનો વાગડ પ્રદેશ કેળવણીમાં બહુ પછાત છે એમ મહારાજશ્રીના અનુભવમાં આવતાં તેઓશ્રીએ તે ભાગના કેળવણી ક્ષેત્રની ખીલવણ માટે સાનુકુળતા થવા માટે એગ્ય ઉપદેશ આપવાથી યોગ હીલચાલ અને વ્યવસ્થા થઈ અને સ્થાનીક લાભ માટે હમેશના વ્યાખ્યાન ઉપરાંત દરેક અઠવાડીએ જાહેર લેકચર આપવાનું શરૂ રાખ્યું કે જેથી જુદા જુદા પ્રસંગોએ જુદા જુદા વિષય પર લેકમત કેળવવાને કારણુ મળી શકયું. અને ચોમાસા દરમિયાન મહાવીર જયંતી તેમ ગુરૂ આત્મારામજી જયંતી ઉજવી તે ધારણ કાયમ જળવાય તેવી યેજના કરી.
ઉપર જીવન શ્રેણીથી જોઈ શકાય છે કે મહારાજશ્રીના નિત્ય અભ્યાસની પ્રસ્થા અને સંશોધન પ્રકૃતિ ઉપકારક છે. વળી નિયમ, મનોનિગ્રહ અને લે લુ પતાના ત્યાગથી તપસ્વી ભાવના પણ વંદનિય છે. તેમજ સત્યશોધક ગૃહસ્થ વૃતિ સાથે નમ્રતાના સદ્દગુણથી જોવાતી ગુરૂભકિત પણ આદરણીય છે. અને જેના પરી. સામે ગુરૂ શ્રી ઉપાધ્યાય વીરવીજયજી મહારાજના નામ સ્મરણ સાથે અજ્ઞા. ધારક વૃત્તિ સર્વદા જળવાયેલ વાય શકે છે.
પ્રકાશક,