________________
-
(૩) સંસારી જીવોની આધિ, વ્યાધિ અને ઉપાધિને સર્વથા દૂર કરનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધમતીર્થ -શાસન જ છે.
(૪) સંસારી જીના લૌકિક અને લોકોત્તર એવા સર્વ મને વાંછિતને પૂરનાર અને કલ્પવૃક્ષ તથા ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક ફલદાયી એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન જ છે.”
(૫) જગતના ને સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ત્રણેનું વાસ્તવિક-યથાર્થ-સુંદર સ્વરૂપ જણાવનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધમતીર્થશાસન ” જ છે.
(૬) જગતના જીવને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી ઉપરથી રચેલ દ્વાદશાંગીનું, જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવસંવર-નિર્જર-બંધ-મોક્ષ એ નવતત્વનું, મતિ-કૃત-અવધિ-મર્યવ-કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનનું અહિંસા-સત્યઅતેય-બ્રહ્મચર્ય-પરિગ્રહત્યાગાદિકતું, સ્યાદ્વાદ-સપ્તાયસપ્તભંગી-નિક્ષેપ-ચૌદ રાજલક-ચૌદ ગુણસ્થાનક-ચાર ગતિચાર અગ-અષ્ટ કર્મ આદિ એ સર્વનું સંપૂર્ણ સ્વરૂપ સત્યરૂપે જણાવનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન જ છે. . (૭) સંસારી ભવ્ય જીવન સકલ કમને સર્વથા ક્ષય કરનાર એ શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org