________________
[ ૨૩ ]
(૧૫) તીર્થસ્થાનમાં તીર્થં‘કરા-ગણધરા
પણ પધાર્યાં છે.
સ્થાવરતીર્થીની મહત્તા જણાવવા માટે ખુદ તીથ”કર પરમાત્માએ પણ તીર્થ ભૂમિમાં-તીર્થસ્થાનમાં પધાર્યા છે.
જીએ—
આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પૂ નવ્વાણું વાર તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર પધાર્યા હતા.
એ જ શ્રીઋષભદેવ તીથ''કર ભગવાન શ્રી અષ્ટાપદજી તીથ પર પધારી અનશન કરવાપૂર્ણાંક સકલ કમના ક્ષય કરી માક્ષમાં સાદિ અનં'ત સ્થિતિરૂપે બિરાજમાન થયા છે.
આ અવસર્પિણીમાં થયેલા ચાવીશ તીથ કરો પૈકી શ્રી અજિતનાથ ભગવાન આદિ વીશ તીથ ́કરા શ્રી સમ્રુતશિખરજી તીર્થં પર પધારી, અનશન કરવાપૂર્વક સકલ ૪ના ક્ષય કરી મુક્તિપુરીમાં સાદિ અનત સ્થિતિરૂપે શાશ્વતા સુખના ભાગી મન્યા છે.
આ અવસર્પિણીમાં થયેલ બાવીશમા તીથકર શ્રી નેમિનાથ ભગવાન અનેકવાર રૈવતગિરિ-ગિરનારજી તીથ પર પધાર્યા હતા.
એ જ નેમિનાથ ભગવાન શ્રી રૈવતગિરિ ગિરનારજી તીથ'માં દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યો બાદ પ્રાંતે અન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org