________________
[ ૭૪ ] લંદ એટલે સમુદાય અને વૃત્તિ એટલે સ્વામી. અથાત સંઘને સમુદાયને નાયક-હવામી જે હેય તે “સંઘપતિ કહેવાય છે.
ચતુર્વિધ સંઘ સહિત વિધિપૂર્વક તીર્થયાત્રા કરાવનાર વ્યક્તિ અવશ્ય સંઘને નાયક-સંઘને સ્વામિ કહેવાય છે.
વ્યાકરણ શાસ્ત્રમાં સંઘપતિ શબ્દને સમાસ બે રીતે જણાવ્યું છે.
૧. “સંઘરા પતિ સંઘપતિ ” એમ પછીતપુરુષ સમાસ થાય છે. તેને અર્થ સંઘને સ્વામી-સંઘને નાયક.
૨. “સંપ તિર્થ 8 સંઘપતિઃ ' એમ બહુવીહિ સમાસ થાય છે.
તેને અર્થ-સંઘ છે સ્વામી જેને એ સંઘપતિ.
સારાંશ એ છે કે-સંઘપતિએ એમ માનવું જોઈએ કે ભલે મને સહુ સંઘપતિ કહેતા હોય, પણ હું તે સંઘને સેવક છું. સદ્ભાગ્યે પ્રબળ પુણ્યોદયે ચતુવિધ સંઘની ભક્તિને આ અપૂર્વ લાભ મને મળે છે.
નિરભિમાનતા, નમ્રતા, સરલતા, સહૃદયતાદિ ગુણેને હું અપનાવું. કૃતકૃત્ય બનું, પામેલ મનુષ્યભવને સફળ કરું અને પરભવની બેંકમાં પુણ્યાનુબંધી પુણ્ય જમે કરાવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org