________________
1 to
કેકડી શહેરમાં પ્રવેશદશમને દિવસે કેકડી શહેરમાં પૂર આ૦ મ૦ શ્રી આદિ પધારતાં શ્રી સંઘે એન્ડ યુકત ભાવભીનું હવાગત કર્યું. અનેક ગહેલી થઈ. જિનમંદિર દર્શનાદિ કરી ઉપાશ્રયે પધાર્યા બાદ પુ. આ મઠ શ્રીનું સુંદર પ્રવચન થયું. પ્રાંતે સર્વમા” બાદ પ્રભાવના થઈ.
બપોરે પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. અગીવારના દિવસે પણ પૂ. આ. મા શ્રીના વ્યાખ્યાનને શ્રી સંઘને સુંદર લાભ મળે. પ્રભાવના કરવામાં આવી. બપોર પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. [૨૮] શ્રી ચંવલેશ્વર તીર્થની યાત્રા નિમિત્તે છરી
પાળતા સંઘનું પ્રયાણ પૂજ્યપાદ આચાર્યદેવના સદુપદેશથી શ્રી ચંવલેશ્વર તીર્થની યાત્રા નિમિત્તે છરી પાળતે સંઘ કાઢવા માટે શા દીપચંદજી અને શાસૌભાગ્યમલજી રૂપાવત બને બધુઓએ શ્રીસંઘ પાસેથી લીધેલ આદેશ અનુસાર ફાગણ (મહા) વદ બારસને દિવસે પૂ. આ. મ૦ શ્રીની શુભ નિશ્રામાં છરી પાળતા ચતુ. વિધ સંઘનું બેન્ડવાજાના મધુર નાદે પ્રયાણ થયું. શહેરની બહાર સ્થિરતા કરી. બારસે પાર પધારતાં શ્રીસંઘે સામૈયું કર્યું. વ્યાખ્યાન, પૂજા અને સાબિવાત્સલ્ય ત્રણે થયાં. ચૌદશે સદારા પધારતાં શ્રીસંઘે બેન્ડ સહિત સ્વાગત કર્યું.
વ્યાખ્યાન, પૂજા અને સાધર્મિવાત્સલ્ય એ ત્રણે થયાં. ત્યાંના એક સદગૃહસ્થે સંઘ કાઢવાની પ્રતિજ્ઞા કરી. અમાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org