________________
[ પ ] ચૌદશને દિવસે કુમ્ભલગઢથી નીચે ઉતરી શ્રી મૂછાળો મહાવીર તીર્થની યાત્રા કરવા પૂર્વક ત્યાં સ્થિરતા કરી. ઘણેરાવ શ્રીસંઘનું ડેપ્યુટેશન વિનતિ અર્થે આવતાં પૂર આ મ. શ્રી સપરિવાર પોષ વદ એકમે ઘાણે રાવ સ્વાગત યુકત પધાર્યા. અનેક ગહ્લીઓ થઈ. મંગલ પ્રવચન બાદ શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. જોકેટ શ્રીસંઘના યાત્રાળુઓ તથા ખુડાલાથી શા. સરદારમલજી વંદનાથે આવ્યા. પાંચમ સુધી પૂ૦ ગણિ શ્રી મનેહરવિજયજી મ. શ્રીને વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળ્યો,
પિષ વદ છઠના દિવસે પૂ. આ. મળ સપરિવાર ચતુર્વિધ સંઘ સહિત સેડા તીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાં પૂ. પ૦ શ્રી ચંદનવિજયજી ગણી તથા ૫૦ મુ. શ્રી પ્રમોદવિજયજી મ0 વન્દનાર્થે આવતાં સમીલન થયું. રાની સ્ટેશનથી તથા આનાગામથી શ્રીસંઘનું ડેપ્યુટેશન વંદનાથે આવ્યું. ઘણેરાવ શ્રી સંધ તરફથી પણ ભણવવા પૂર્વક સાધમિવાત્સલ્ય કરવામાં આવ્યું.
- સાંજના ૫૦ આ મ૦ શ્રી આદિ પાછા ઘાણેશવ પધાર્યા, દશમ સુધી સ્થિરતા કરી.
પિષ વદ ૧ સે ઘણાવથી આનાગામ પધારતાં શ્રીયધે સામૈયું કર્યું. જિનમંદિરે દર્શન કર્યા બાદ ઉપાશ્રયમાં ૫૦ આ મ૦ શ્રીનું વ્યાખ્યાન થયું. શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. બપોરે શાહ જાવતરાજજી ખીમરાજજી પુનમીયા તરફથી પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. સાંજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org