________________
[ ૨૩૩] પ. પૂ. આ. ભ. શ્રીનું ભાવભીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને તેઓશ્રીની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચકમહાપૂજન અને શાન્તિનાત્ર યુક્ત શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના મંદિરમાં અષ્ટાલિંકા-મહત્સવ શરુ કરવામાં આવ્યું. પ્રતિદિન વ્યાખ્યાનમાં તથા પૂજામાં પ્રભાવના ચાલુ રહી.
અષાઢ સુદ બીજને દિવસે અષ્ટાદશ અભિષેક બાદ ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યું. ત્રીજને દિવસે સવારે શુભ મુહૂર્ત શ્રી મુનિસુવ્રત સ્વામી જિનમંદિરની ઉપર વિધિપૂર્વક ઈંડ-કળશ સ્થાપન કરવામાં આવ્યા. બપોરે શાન્તિનાત્ર ભણાવવામાં આવ્યું.
- ચોથને દિવસે સવારે વ્યાખ્યાન બાદ પૂ. આમ શ્રીની શુભ નિશ્રામાં શા. વનાજી કેશાજીના પરિવારે શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું મંદિર શ્રી પોરવાડ સંઘને સંપ્યુંબપોરે ખીમાડા પધાર્યા.
[૪૧] ખીમાડામાં ગુરુમૂર્તિને પ્રવેશ અને ચમત્કાર
૫૦ ૫૦ આ૦ મ શ્રી ખીમાડા પધાર્યા બાદ શાળ મૂલચંદજી શેષમલજી કામદાર તરફથી અંતરાયકર્મની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
પાંચમને દિવસે સવારે પૂ. આ. ભ. શ્રીને તથા ૫૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. શ્રીના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળ્યો. બપોરે શા. ચંદનમલજી સાતેકચંદજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org