________________
'T ૨૩૫ ] આઠમે વિજેવા દર્શન કરી વરકાણુ પધાર્યા. તેમના દિવસે નાડેલ પધાર્યા બાદ બહારની સ્કુલમાં સ્થિરતા કરી.
અષાઢ સુદ દશમના દિવસે નાડેલમાં ૫૦ પૂ. આ મા શ્રીએ, ૫૦ ૫૦ શ્રી વિનોદવજયજી ગણ, પૂ. મુશ્રી રત્નશેખરવિજયજી મ., પૂ. મુત્ર શ્રી શાલિભદ્રવિજયજી મ., પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી અરિહંતવિજયજી મ. સહિત શ્રીસંઘના સ્વાગત પૂર્વક ચાતુમાં પ્રવેશ કર્યો.
III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org