________________
[ ૨૩૨ ] પાંચમના દિવસે વરઘોડે તથા છઠના દિવસે જલયાત્રાને અને વષીદાનને ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યા. રાતના પણ દીક્ષાર્થીબાઈની વનલી કાઢવામાં આવી.
જેઠ (આષાઢ) વદ સાતમના દિવસે સવારે શુભ મુહૂર્ત શ્રી શાન્તિનાથ ભગવાનનાં મંદિરમાં શાસનદેવીની પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવામાં આવી. શાશનદેવીની મૂર્તિ શાહ વાલચંદજી માનમલજી ખીમાવતે બીરાજમાન કરી.
જાલેરના કમલાબાઈને દીક્ષા આપી, નૂતન સાધ્વીશ્રી કમલપ્રભાશ્રીજી નામ રાખી, પૂ આ શ્રીમદ્ વિજ્ય મંગલપ્રભસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. સા. શ્રી જ્ઞાનશ્રીજી મ. ના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. શ્રી સંઘ તરફથી અષ્ટોત્તરીનાત્ર ભણાવવામાં આવ્યું.
ગામમાં શ્રી સંઘની જાજમ આદિના કારણે સંઘર્ષ દૂર કરવા માટે પૂજ્યપાદ આચાર્ય મા શ્રીએ સમાધાનમાં સંતોષ કારક ફેસલે આપતાં શ્રી સંઘમાં અત્યંત આનંદ પ્રવ. તેની ખુશાલીમાં શ્રી સંઘના જુદા જુદા સંગ્રહસ્થા તરફથી સાત સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યાં. શાસનની અનુપમ પ્રભાવના થતાં ખી મેલમાં આનંદ આનંદ વર્તી રહ્યો.
[૪૦] કેસેલાવમાં અષ્ટાહિકા મહોત્સવ
ખીમેલથી વિહાર દ્વારા વિરામી અને ખીમાડા થઈને કેસેલાવ પધારતાં શાક વનાજી કેશાજીના પરિવાર તરફથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org