________________
( ૨૧૩ ]
પાંચમના દિવસે દ્બેિડ પધારતાં શ્રીસ ંઘે તથા સ્કુલના માતરા અને વિદ્યાથી ઓ સહિત હેડ માસ્તરે એન્ડ યુક્ત ભવ્ય સ્વાગત કર્યું. અનેક ગડુંલી થઇ. જિનમદિરે દર્શન કરી ઉપાશ્રયે પધાર્યાં બાદ પૂ॰ આ મ શ્રીના વ્યાખ્યાનના સુદર લાભ શ્રીસ'ધને મળ્યા, પ્રભાવના કરવામાં આવી. ખપેરના સ્કુલમાં પૂ॰ મુનિરાજ શ્રી મનેહરવિજયજી ગણી મનું જાહેર વ્યાખ્યાન સ્કુલમાં થયું.
છઠના દિવસે સવારે ઉપાશ્રયમાં પૂ॰ આ મ॰ શ્રીના તથા પૂ॰ બાલમુનિ શ્રી જિનાત્તમવિજયજી મના વ્યાખ્યાનના લાસ શ્રીસાને મળ્યો. ખપેરે શા॰ ભૂલાલજી સેલ‘કી તરફ્થી પ્રભાવના યુક્ત ૪૫ ભાગમની પૂજા ભણાવવામાં આવી. શ્રીસ'ધ તરફથી પાલખી એન્ડ યુક્ત પ્રભુના વરવાડા કાઢવામાં આવ્યેા.
સાતમના દિવસે મજીરા પધારતાં શ્રી સથે બેન્ડ સહિત સ્વાગત કર્યું. અનેક ગહુંલીઓ થઇ. ૫૦ પૂ॰ આ શ્રીમદ્ વિજયહિમાચલસૂરીશ્વરજી મ॰ શ્રીના શિષન પૂર્વ ૫૦ શ્રી રત્નાકરવિજયજી ગણી મ॰ તથા પૂર્વ મુનિ શ્રી રાજશેખર વિજયજી મ॰નું સ’મીલન થયું. જિનમંદિરે દર્શન કરી ઉપા શ્રયમાં પૂ॰ આ મ॰ શ્રીનું મંગલ પ્રવચન થયા બાદ પ્રભાવના કરવામાં આવી.
આઠમને દિવસે સવારે પૂ॰ શુ શ્રી મનેાહરવિજયજી મના વ્યાખ્યાનના લાભ શ્રીસ'ઘને મળ્યો. મપારે શા પૂજાલાલજી મધવી તરફથી પ્રભાવના સહિત પંચકલ્યાણકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org