________________
{ } નાગેશ્વર-ચિતામણિ પાશ્વનાથ જિનબિંબની, શ્રી પુંડરીક હવામી તથા શ્રી સુષમણવામીની અને શ્રી પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા પરમશાસન પ્રભાવના પૂર્વક કરવામાં આવી.
તેમજ પૂ આ શ્રીમદ વિજયમંગલપ્રભસુરી. શ્વરજી મ. શ્રીના સમુદાયના પૂ. સાધ્વી શ્રી લબ્ધિમતી બીજી તથા પૂ. સા. શ્રી રાજીમતી શ્રીજીની વિધિપૂર્વક વડી દીક્ષા કરવામાં આવી.
બપોરે અષ્ટોત્તરી નાત્ર ભણાવવામાં આવ્યું. સાંજના ૫૦ આ૦ મ૦ શ્રી આદિ હીરાબાગ પધાર્યા [૩૬] જાવાલમાં વડીઝીક્ષા, અષ્ટફ્રિકા પ્રતિષ્ઠા મહા
ત્સવ તથા દશાહિકા ઉદ્યાપન મહોત્સવપિસાલીયા-ભેવ-અનેર-ગળ થઈને વૈશાખ સુદ દશમે જાવાલ પધારતાં ૫૦ પૂ આ મ૦ શ્રી તથા પૂ૦ ૫૦ શ્રી વિનેદવિજયજી મ. આદિનું બેન્ડ યુક્ત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અનેક ગહેલીઓ થઈ. પાંચે જિનમંદિરે દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા બાદ પૂ. આ. મ. શ્રીએ મંગલાચરણ કર્યું અને પૂર બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ૦ શ્રીએ વ્યાખ્યાન આપ્યું. પ્રભાવના કરવામાં આવી. ' (૧) બારસના દિવસે શ્રીસંઘ તરફથી અંબાજીની વાડીમાં પ્રતિષ્ઠા મહોત્સવ શરુ કરવામાં આવે. એ દિવસે પંચ કલ્યાણક પૂજા પ્રભાવના સહિત શા કપુરચંદજી દેસાઈ તરફથી ભણાવવામાં આવી, તથા સાંજના સાધર્મિક ભક્તિ શા કુલચંદજી કપુરચંદજી તથા શાહ મગનલાલજી સકલચંદજી તરફથી કરવામાં આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org