Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 245
________________ [ ૨૨૨] ચિત્ર (શાખ) વદ તેરશથી શ્રી માનસંતુષ્ટિનામક શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં, ૫૦ ૫૦ આ શ્રીમદ વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં શા પુખરાજજી સેગમલજી તરફથી દશ દિવસને મહો ત્સવ શરુ કરવામાં આવ્યા. વૈશાખ સુદ બીજને દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું તથા રથ-પાલખી હાથી-ઘડા-બેન્ડ આદિ સહિત દીક્ષાને ભવ્ય વડે કાઢવામાં આવ્યા, અક્ષયતૃતીયાના દિવસે પૂ આ શ્રીએ જાવાલ નિવાસી શાહ અમીચંદજી સાંકલચંદજીને શાસનપ્રભાવના પૂર્વક વિધિ સહિત દીક્ષા આપી, મુનિ શ્રી અરિહંતવિજયજી નામ શખી ૫૦ પૂ આ શ્રીમદ્વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા આજ દિવસે શિવગંજ નિવાસી શાહ કેસરીમલજી પિરવાડે શ્રી કેશરીયાજી તીર્થને છરી પાળીતે સંઘ પૂ આ શ્રીમદ્ વિજયપુર્ણાનંદસૂરીશ્વરજી મ. શ્રીની નિશ્રામાં કાઢયે. થને દિવસે અહેવપૂજન ભણાવવામાં આવ્યું. પાંચમને દિવસે સવારે અષ્ટાદશ અભિષેક કરાવવામાં આવ્યા. બપોરે રથ-પાલખી-હાથી-ઘડા-બેન્ડ યુક્ત જલયાત્રાને ભવ્ય વડે કાઢવામાં આવ્યો. વૈશાખ સુદ સાતમના દિવસે શુભ મુહૂર્ત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં શ્રી શંખેશ્વર-છાવલા-અંતરીક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264