________________
(૨૮) તેમના દિવસે પૂ. આ મe શ્રી ચત િસ સહિત જાવાલથી વિહાર કરી, જામતા જિનમંદિરના દર્શન કરી ભૂતગામ પધારતાં સામૈયું કરવામાં આવ્યું. જિનમંદિરે પ્રભાવના સહિત પુજા ભણાવવામાં આવી.
શાહ ગુલાબચંદજી નતા તરફથી કર શખવામાં આબે અને શા કામમલજી ગમનાજી તફથી સાધ મિકવાત્સલ્ય કરવામાં આવ્યું.
સાંજના પૂ આ મસપરિવાર માંડણ પથાર્યો. [૩૭] શિવગંજમાં પ્રવેશ અને ઉદ્યાપન યુક્ત
અષ્ટાહિકા-મહોત્સવ– અદાર અને પિયાલીયા દશમ કરી, અગીયારસના દિવસે શિવજ પધારતાં સંઘવી પુખરાજજી કેસરીમલજી તરફથી ૫૦ પૂ. આ૦ મા શ્રી આદિનુ બેન્ડ યુક્ત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અનેક ગહેલીઓ થઈ. જિનમંદિરે દર્શનાદિ કરી પીપલીવાળી ધર્મશાળામાં ૫૦ આ૦ મશ્રીનું તથા પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. નું વ્યાખ્યાન થયા બાદ પ્રભાવના કરવામાં આવી - એજ દિવસે એજ ધર્મશાળામાં સંઘવી પુખરાજજી કેશરીમલજી પાલડીવાળા તરફથી નવ ડ યુક્ત ઉદ્યાપન મહત્સવને પ્રારંભ કરવામાં આવ્યું. કુંભસ્થાપનાદિ વિધિ કરવામાં આવી. પ્રતિદિન વ્યાખ્યાનમાં અને પૂજામાં પ્રભાવના ચાલુ રહી. વદ ચૌદશે શ્રી રષિમંડલ મહાપૂજન, જેઠ સુદ એકમે શ્રી અહંદુ અભિષેક પૂજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org