________________
( ૨૨૦ ]. ૫૦ આ. શ્રી વિજયજયંતસૂરીશ્વરજી મ., પૂ. આ૦ શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મળ, પૂ આ શ્રીમદ્ વિજયનવીન સુરીશ્વરજી મળ, પૂ આ શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મ. આદિ પધારતાં વકાણમાં પૂ૦ છ આચાર્ય મહારાજાઓનું સુભગ સંમીલન થયું.
સાંજના પૂ આ શ્રીમદ્ વિજય સુશીલસુરીશ્વરજી મ. આદિ શનીસ્ટેશને પધારી ગયા.
શુદ અગીયારસના ની સ્ટેશને પૂ આ શ્રીમદ વિજય સમુદ્રસૂરીશ્વરજી મ૦ અને ૫૦ આ૦ શ્રીમદ વિજયસુશીલ સૂરીશ્વરજી મ. શ્રીનું પુનાસંમલન થતાં અને સાથે વ્યાખ્યાન થતાં સકલસંઘને અત્યંત આનંદ થયે.
શુદ તેરસના દિવસે ૫૦ આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. ઝીની શુભ નિશ્રામાં દેવાધિદેવ શ્રમણ ભગ વાન મહાવીર પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી વ્યાખ્યાન વરડે, પૂજા અને સંગીત-ભજન પૂર્વક સુંદર થયેલ. આ પ્રસંગે વરકાણની સંગીત મંડળી પણ આવેલ.
ચિત્રી પુનમના દિવસે સાદડીવાળા શાક શાન્તિલાલ જવાનમલજી તરફથી શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું અને વદ એકમના ઢાલેપવાળા શા. મૂળચંદજી ભાગચંદજી તરફથી આયંબિલની ઓળી કરનાર ભાઈ-બહેનેને પારણાં કરાવવામાં આવ્યાં.
ચિત્ર વદ ત્રીજના દિવસે પૂ૦ આમ સપરિવાર ખીમેલ પધારતાં શ્રી સંધ તરફથી એન્ડ યુક્ત સ્વાગત કરવામાં આવ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org