________________
( ૧૧ ). અનેક ગહેલી થઈ. જિનમંદિર દર્શન કરી નૂતન ન ઉપાશ્રયમાં પધાર્યા પૂ૦ આ૦ મ૦ શ્રી તથા પૂ૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. નું વ્યાખ્યાન થયા બાદ શ્રી સંધ તરફથી પ્રભાવના કરવામાં આવી તથા બપોરે શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરમાં અંતરાયકર્મ નિવારણની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
ચોથના દિવસે ખંડાલા, પાંચમના દિવસે ફાલના દર્શન કરી સીદરૂ, છઠના દિવસે જા કેડાતીથે, અને સાતમે સુમેરપુર પધાર્યા. [૩૫] શિવગંજમાં દીક્ષા, વડી દીક્ષા અને
પ્રતિષ્ઠા-મહોત્સવસુમેરપુરથી શિવગંજ પધારતાં પૂ. આ. મ૦ શ્રીનું શાહ પુખરાજજી સેગમલજી તરફથી બે બેન્ડ યુક્ત ન્ય વાગત કરવામાં આવ્યું. અનેક ગહુલીઓ થઈ. જિનમંદિર દર્શનાદિ કરી પીપલીવાલી ધર્મશાળામાં પૂર આ૦ મ. આદિના વ્યાખ્યાન બાદ પ્રભાવના કરવામાં આવી. બપોરે શ્રી મુનિસુવ્રતસ્વામી જિનમંદિરમાં પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
આઠમના દિવસે પૂ. આ. શ્રીમદ વિજ્યપૂર્ણાનંદસૂરીશ્વરજી મ. તથા પૂ આ શ્રી વિજયીકારસૂરિજી મ. આદિનું, ૫૦ મુઇ શ્રી વાણિવિ. મ. આદિનું, પૂ. મુ. શ્રી કલ્યાણસાગરજી મ૦ અને ૫૦ મુત્ર શ્રી મહાયશસાગરણ મ આદિનું સુભગ સમીલન થયું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org