________________
it૨૮] બાદ પ્રભાવના પણ કરવામાં આવી. બારસના દિવસે પણ પૂ. આ. ભ. શ્રીના વ્યાખ્યાન બાદ પ્રભાવના કરવામાં આવી. બપોરે શા. લાલચંદજી ધરુપજી તરફથી પૂજા પ્રભા વન સહિત ભણાવવામાં આવી.
ચૌદશના દિવસે રાનીસ્ટેશન પધારતાં શ્રી સંઘે સામૈયું કર્યું. અનેક ગહેલીઓ થઈ. અને જિનમંદિરે દર્શન કર્યા બાદ ધર્મશાળામાં પૂ૦ આ૦ મા શ્રીનું મંગલ પ્રવચન થયું. પુનમથી પૂ૦ ગણીશ્રી મનેહરવિ મય ના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળવા લાગે. મહા વદ બીજને દિવસે ચારીથી વંદનાર્થે પધારેલ ૫૦ પં. શ્રી વિનેદવિજયજી ગણી તથા પૂ૦ ૫૦ શ્રી વિકાશવિજયજી ગણી આદિનું સંમલન થયું. ચોથના દિવસે અંતરાયકર્મ નિવારણની પૂજા ભણાવવામાં આવી.
શાસન પ્રભાવનાજૈનધર્મદિવાકર-તીર્થ પ્રભાવક-મરુધરદેશદ્વારક ૫૦ ૫૦ આ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મઆદિ વાલરાઈ, ગુડા એન્ડલા, ખડ, ઈન્દ્રા, જવાલી,નાંદાણું, ચાચેરી, રાનીગામ, વિરામી આદિ સ્થળે પધારતાં, દરેક સ્થળેના શ્રીસંઘે ઉમળકાભેર સામૈયું, વ્યાખ્યાનશ્રવણ, પ્રભુપૂજા અને પ્રભાવના વગેરેને લાભ લીધેલ. ખૌડમાં “સજ્ઞાનની મહત્તા વિષે સ્કૂલમાં પૂ આ મ૦ મીનું જાહેર પ્રવચન જાયેલ.
ખીમાડામાં ફાગણ વદ ને મના ૫૦ ૫૦ આ૦ શ્રીમદ્દ વિજયલાવણ્યસુરીશ્વરજી મ. ની વર્ગારોહણ તિથિ ઉજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org