________________
[ ૨૧૭ ] કરવા દઈશું નહીં. વસંતપંચમીના દિવસે આપશ્રીની સમેતિ પૂર્વક અમે અવશ્ય જય બોલાવીશું. પ્રાંતે બંઢ૦ બાદ શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી.
પાલીતાણામાં કાળધર્મ પામેલ પરમશાનપ્રભાવક પૂ. આઇ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સારની પુણય સ્મૃતિમાં પૂ આ શ્રીમદ્ વિજયસુશીલસુરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી તેઓશ્રીની શુભ નિશ્રામાં નાલ નિવાસી શાક કુંદનમલજી મુલચંદજી પરમાર તરફથી ત્રીજના દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન સહિત અષ્ટાહૂિનકા–મહત્સવ શરુ કરવામાં આવે.
વસંતપંચમીના દિવસે પૂર આમ બીના વ્યાખ્યાનમાં શ્રી સંઘે અને ઉત્સાહપૂર્વક ચાતુર્માસની જય બેલાવી. તેની ખુશાલીમાં લાડુ અને પતાસાની પ્રભાવના કરવામાં આવી. પાંચમ સુધી પૂ આ મઠ શ્રીના પ્રવચનને લાભ મળ્યા બાદ છઠથી પૂ૦ ગણી શ્રી મોહવિજયજી મ.ના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળવા લાગે.
શા કુંદનમલજી મૂળચંદજી પરમાર તરફથી તેમના દિવસે પાલખી-ઘડા-બેન્ડ સહિત વડે કાઢવામાં આવે
દશમના દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાયા બાદ તેમના તરફથી સાધર્મિક વાત્સલ્ય પણ કરવામાં આવ્યું.
અગીયારસના દિવસે દાદાઈ પધારતાં શ્રીસંઘ તરફથી હવાગત કરવામાં આવ્યું. અનેક ગહેલીઓ થઈ. મંગલાચરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org