________________
૨૫૬ ]. પ્રતિક્રમણ બાદ ઉપાશ્રયમાં સ્થાયી શ્રી સંઘ ભેગે કરી પ૦ પૂ૦ આ૦ મશ્રીએ ઘણેરાવથી સાથે આવેલ શ્રી સંઘના માગૃહસ્થ સમક્ષ જિનમંદિરના સમ્બન્ધમાં પડેલ ઝઘડાના સમાધાનને ફેંઘલો આપતાં શ્રી સંઘમાં આનંદ પ્રવ.
બારસના દિવસે સવારે અંતરાયકર્મ નિવારણની પૂજા શ્રીસંધ તરફથી પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
ચૌદશના દિવસે આનાથી હાલેપ પધારતાં શ્રી ઘે ભાવભીનું સ્વાગત કર્યું. અનેક ગહેલી થઈ. જિનમંદિરે દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. ત્યાં પૂ આ મ૦ શ્રીના વ્યાખ્યા બાદ શ્રી સંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. અમાસના દિવસે પણ વ્યાખ્યાનમાં અને પૂજામાં શ્રી સંઘ તસ્કુથી પ્રભાવના કરવામાં આવી. [૩૩] નડાલમાં શ્રી સિદ્ધચક્રમહાપૂજન સહિત
અષ્ટાહિકા-મહોત્સવ મહા સુદ એકમના દિવસે ઢાલપથી નાડેલ પધારતાં ૫૦ પૂ આ શ્રી આદિને શ્રીસંઘે બેન્ડ યુક્ત સુંદર હવાગત કર્યું. અનેક ગહેલી એ થઈ. ચારે જિનમંદિર દર્શન કરી મી માનદેવસૂરિ જૈન ઉપાશ્રયમાં પધાર્યા. પૂ આ મ૦ મીનું વ્યાખ્યાન પૂર્ણ થતાં શ્રી ચાતુર્માસ કરાવવા માટે જોરદાર વિનંતિ કરી. ગત વર્ષના ચાતુર્માસને લાભ અમને નહીં મળેલ હોવાથી આ સાલ અમારી ભાવના સફળ કરે. ચાતુર્માસની જય બોલાવ્યા વિના અમે વિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org